સ્મૃતિ ઈરાનીને જે પણ રોલ આપો, તેમાં તે ફિટ બેસી જાય છે

સ્મૃતિ ઈરાનીને જે પણ રોલ આપો, તેમાં તે ફિટ બેસી જાય છે

સ્મૃતિ ઈરાનીને જે પણ રોલ આપો, તેમાં તે ફિટ બેસી જાય છે. 

રાજકારણમાં એન્ટ્રી કરનાર સ્મૃતિ સૌ પહેલાં પોતાના માતા અને પત્ની કહેવડાવવાનું પસંદ કરે છે.

 ત્યારબાદ તે ભાજપની સક્રિય કાર્યકર્તા છે અને અંતે તે ટીવી કલાકાર, રાઈટર અને નિર્માતા. સ્મૃતિની ગણના ભાજપના વડાપ્રધાન પદના દાવેદાર નરેન્દ્ર મોદીના ખાસ માણસમાં થાય છે. ટીવી પર આજકાલ સ્મૃતિ આદર્શ વહુ, પત્ની કે માતાની ભૂમિકામાં નહીં પરંતુ પાર્ટીના કાર્યકર્તાના રૂપમાં જોવા મળે છે.

સ્મૃતિ મલ્હોત્રા નો જન્મ 23 માર્ચ, 1976 માં દિલ્હીમાં થયો હતો.
સ્મૃતિ મલ્હોત્રા નો જન્મ 23 માર્ચ, 1976 માં દિલ્હીમાં થયો હતો.

એક ઈન્ટરવ્યૂમાં સ્મૃતિએ કહ્યું હતું
એક ઈન્ટરવ્યૂમાં સ્મૃતિએ કહ્યું હતું કે તે નાનપણથી જ ઘણી શાંત સ્વભાવની છે. તેથી જ તેના મિત્રો ઘણાં જ ઓછા હતાં. આ જ કારણથી સ્કૂલમાં તેનું અનેકવાર રેગિંગ થયું હતું. નાનપણથી લઈને અત્યાર સુધીમાં તેનો ફેવરિટ સબ્જેક્ટ હિસ્ટ્રી રહ્યો છે. તેને સ્પોર્ટ્સમાં પણ એટલો જ રસ છે. તે જૂડોમાં રાષ્ટ્રીય સ્તરે રમેલી છે. સ્મૃતિ પોતાને દિલ્હીની પુત્રી ગણાવે છે.

હમ હૈં કલ આજ કલ ઔર કલ'
ટીવી સીરિઝ 'આતિશ'માં કામ કર્યું હતું. ત્યારબાદ તેણે 'હમ હૈં કલ આજ કલ ઔર કલ'માં કામ કર્યું હતું. પછી તેણે 'કવિતા' નામના ટીવી શોમાં પણ કામ કર્યું હતું.

સ્મૃતિ ઈરાનીને જે પણ રોલ આપો, તેમાં તે ફિટ બેસી જાય છે
સ્મૃતિ ઈરાનીને જે પણ રોલ આપો, તેમાં તે ફિટ બેસી જાય છે
સ્મૃતિ ઈરાનીને જે પણ રોલ આપો, તેમાં તે ફિટ બેસી જાય છે

Share this

Related Posts

Previous
Next Post »