પુનમ પાન્ડેએ T20 ભારત પાકિસ્તાનની મેચ માણી કઈંક આવા અંદાજમાં

ટ્વિટર પર પુનમે લખ્યુ છે કે તે ભારત પાકિસ્તાનની મેચની સવારથી જ તૈયારીઓ કરી રહી હતી. મેચની રોમાંચક ક્ષણોમાં પુનમ ટીવીની વધારે નજીક પણ જતી જોવા મળે છે. બેઠા બેઠા થાકી ગઈ હોય તેમ પુમને થોડા સમય સુધી સુતા સુતા પણ મેચનો આનંદ માણ્યો હતો. પુનમની જેમ પગ ફેલાવીને નીરાંતે મેચ જોવાની મઝા જ કઈંક અલગ હોય છે.

પુનમ પાન્ડેએ T20 ભારત પાકિસ્તાનની મેચ માણી કઈંક આવા અંદાજમાં

પુનમ પાન્ડેએ T20 ભારત પાકિસ્તાનની મેચ માણી કઈંક આવા અંદાજમાં

પુનમ પાન્ડેએ T20 ભારત પાકિસ્તાનની મેચ માણી કઈંક આવા અંદાજમાં

પુનમ પાન્ડેએ T20 ભારત પાકિસ્તાનની મેચ માણી કઈંક આવા અંદાજમાં

Share this

Related Posts

Previous
Next Post »